Dharmaj People's Co-operative Bank Ltd. (DPCBL)


બેન્ક્નું નામ

ધ ધર્મજ પીપલ્સ કૉ-ઓપરેટીવ બેન્ક લીમીટેડ, ધર્મજ

સ્થાપના તારીખ

16.01.1969

સરનામું

ટાવર પાસે,
ધર્મજ – 388 430
તા. પેટલાદ જી. આણંદ  ગુજરાત.

સંપર્ક ફોન નંબર

+91– 2697 – 244240  & 245240

ફેક્સ નંબર

 

ઇ મેઇલ આઇ. ડી.

dpcbl1@hotmail.com

વેબસાઈટ

www.denabank.com

ચેરમેન

બળવંતભાઇ ડાહ્યાભાઇ પટેલ

મેનેજરનું નામ

જીતેન્દ્રકુમાર કાન્તીલાલ શાહ

મેનેજરનોસંપર્કફોન નંબર

+91– 2697 – 245340 

બેન્ક અંગે ટુંકી વિગતો

તા. 30.09.2014 ના રોજ બેન્કની પ્રગતિદર્શક માહિતી.
થાપણો            : રૂપિયા 34 કરોડ.
ધિરાણ             : રૂપિયા 14 કરોડ.
અર્ધ વાર્ષિક નફો  :  રૂપિયા 31 લાખ.
નેટ એન. પી. એ. : 0 %

  • બેન્કમાં બચત કે ચાલુ ખાતાના ગ્રાહકો પાસેથી ચેકબુક ચાર્જકેઅન્ય કોઇ ચાર્જ લેવામાં આવતાં નથી. 
  • બેન્કના કોઇ સભાસદનું અવસાન થાય તો તેમના વારસદાર પાસેથી શેર પરત લઇ રૂ. 5000 ની મરણોત્તર સહાય નિયમને આધીન આપવામાં આવે છે. જેની વધુ વિગતો બેન્કમાંથી મેળવવા વિનંતી.
  • ધિરાણ ત્થા અન્ય તમામ પ્રકારની બેન્કીંગ સુવિધાઓ મેળવવા બેન્ક્માં રૂબરૂ સંપર્કકરવા વિનંતી.