Allahabad Bank


બેન્ક્નું નામ

અલ્હાબાદ બેન્ક,ધર્મજ બ્રાન્ચ

સ્થાપના તારીખ

08.04.2009

સરનામું

548, આઝાદ ચોક, પોસ્ટ ઑફીસ સામે,
ધર્મજ – 388 430
તા. પેટલાદ જી. આણંદ  ગુજરાત.

સંપર્ક ફોન નંબર

+91 – 2697 –  244750

ફેક્સ નંબર

 

ઇ મેઇલ આઇ. ડી.

br.dharmaj@allahabadbank.in

વેબસાઈટ

www.allahabadbank.in

મેનેજરનું નામ

રાના રાઘવેન્દ્ર – બ્રાન્ચ મેનેજર

મેનેજરનોસંપર્કફોન નંબર

+91 – 2697 –  244750

બેન્ક અંગે ટુંકી વિગતો

અલ્હાબાદ બે ન્ક એક રાષ્ટ્રીયકૃત બે ન્ક છે. જેની સ્થાપના તા. 24 મી એપ્રીલ 1865 ના રોજ આલ્હાબાદ (ઉઅત્તર પ્રદેશ)ખાતે થયેલ. કલકત્તા ખાતે વડુ મથક ધરાવતી આ બે ન્કની ભારતભરમાં 2840 શાખાઓ છે. આ વર્ષે સ્થાપના 150 વર્ષ પુર્ણ કરે છે.
ડીપોઝીટથી લઇ લોન સુધીની દરેક પ્રકારની બેન્ક સેવાઓ પુરી પાડતી આ બેન્ક ગ્રાહકોને શ્રેષ્ઠત્તમ સેવા આપવા વચનબધ્ધ છે.