બેન્ક્નું નામ |
આઇ. સી. આઇ. સી. આઇ. બેન્ક,ધર્મજ બ્રાન્ચ |
સ્થાપના તારીખ |
11.01.2010 |
સરનામું |
મોહન ચોક બજારમાં,
ધર્મજ – 388 430
તા. પેટલાદ જી. આણંદ ગુજરાત. |
સંપર્ક ફોન નંબર |
+91 – 2697 – 244085 |
ફેક્સ નંબર |
|
ઇ મેઇલ આઇ. ડી. |
br.dharmaj@allahabadbank.in |
વેબસાઈટ |
www.allahabadbank.in |
મેનેજરનું નામ |
રાના રાઘવેન્દ્ર – બ્રાન્ચ મેનેજર |
મેનેજરનોસંપર્કફોન નંબર |
+91 – 2697 – 244750 |
બેન્ક અંગે ટુંકી વિગતો |
અલ્હાબાદ બે ન્ક એક રાષ્ટ્રીયકૃત બે ન્ક છે. જેની સ્થાપના તા. 24 મી એપ્રીલ 1865 ના રોજ આલ્હાબાદ (ઉઅત્તર પ્રદેશ)ખાતે થયેલ. કલકત્તા ખાતે વડુ મથક ધરાવતી આ બે ન્કની ભારતભરમાં 2840 શાખાઓ છે. આ વર્ષે સ્થાપના 150 વર્ષ પુર્ણ કરે છે.
ડીપોઝીટથી લઇ લોન સુધીની દરેક પ્રકારની બેન્ક સેવાઓ પુરી પાડતી આ બેન્ક ગ્રાહકોને શ્રેષ્ઠત્તમ સેવા આપવા વચનબધ્ધ છે. |