"જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસી"

અર્થાત માતા અને જન્મભૂમિ સ્વર્ગના સ્થાન કરતાં પણ વધારે કિંમતી છે. ધર્મજ દરેક ધર્મજીયન માટે બીજા કંઈપણ કરતાં વિશેષ તો છે જ પરંતુ આ નાના ગમે વિકાસની એવી કેડી કંડારી છે કે જે બીજા માટે ઉદાહરણીય બની રહી છે. શહેરની તમામ સગવડો સાથે પ્રદૂષણમુક્ત ગ્રામ્ય વાતાવરણ જાળવી રાખનાર આ ગામ સાચા અર્થમાં મહાત્મા ગાંધીની કલ્પનાનું આદર્શ ગામ છે. .